Kinjal Dave : ચાર-ચાર બંગડીવાળી ગાડી.. મામલે લોકગાયિકા કિંજલ દવેની મોટી જીત, કોર્ટે રદ્દ કર્યો આ કેસ..

by kalpana Verat
Kinjal Dave Court dismisses copyright infringement case against Kinjal Dave

News Continuous Bureau | Mumbai

Kinjal Dave:  

  • ગુજરાતની ( Gujarati Singer ) લોકગાયિકા કિંજલ દવેની ચાર ચાર બંગડી ગીત મુદ્દે મોટી જીત થઈ છે.
  • સિવિલ કોર્ટમાં ( Civil Court ) રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રા.લિ ( Red Ribbon Entertainment Pvt ) આ ગીત પર કૉપીરાઇટ ક્લેમ ( Copyright Claim )  સાબિત નહીં કરી શકતાં કોર્ટે કેસને રદ્દ કરી દીધો છે.
  • સાથે જ ગીત પર લગાવવામાં આવેલ તમામ પ્રકારના પ્રતિબંધ કોર્ટે હટાવી દીધા છે હવે કિંજલ દવે આ ગીતને ગાઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો :  Naxal Attack : છત્તીસગઢના બીજાપુરમાં CRPF કેમ્પ પર નક્સલીઓનો મોટો હુમલો, આટલા જવાન શહીદ, 14 ઘાયલ..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More