News Continuous Bureau | Mumbai
David Warner :
- ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી ડેવિડ વોર્નરે નિવૃત્તિની જાહેરાત કરી છે.
- આ દમદાર ખેલાડીએ ટેસ્ટ અને વનડેમાંથી નિવૃત્તિ લીધી છે.
- ડેવિડ વોર્નરે પોતાની છેલ્લી T20 મેચ વેસ્ટ ઈન્ડિઝ ઘરઆંગણે રમી હતી .
- ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝ રમ્યા બાદ તે ભારતમાં IPL રમતા જોવા મળશે.
- આ પછી તે વેસ્ટ ઈન્ડિઝ અને યુએસમાં યોજાનાર ટી20 વર્લ્ડ કપમાં રમવા જઈ રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Chapped Lips: હોઠ ફાટવાની સમસ્યા માટે બેસ્ટ છે રસોડામાં રહેલી આ વસ્તુઓ, કોમળ અને નેચરલી પિંક થઇ જશે..