News Continuous Bureau | Mumbai
Isha Ambani :
- રિલાયન્સ રિટેલના વડા ઈશા અંબાણીને ‘મહારાષ્ટ્રીયન ઓફ ધ યર 2024’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
- તેમને આ એવોર્ડ બિઝનેસ ક્ષેત્રે તેમના યોગદાન માટે આપવામાં આવ્યો છે.
- ઈશા અંબાણીએ તેની બિઝનેસ કુશળતાનો ઉપયોગ કરીને રિલાયન્સ રિટેલને નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે
- આ અવસર પર ઈશા અંબાણીએ એવોર્ડ સ્વીકાર કર્યા બાદ પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી.
- મહત્વનું છે કે 2016માં આ પુરસ્કારથી નીતા મુકેશ અંબાણીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Delhi fire: દિલ્હીની પેઇન્ટ ફેક્ટરીમાં ફાટી નીકળી ભીષણ આગ, 11 કામદારો જીવતા હોમાયા, અનેક ઘાયલ; જુઓ વિડિયો..