News Continuous Bureau | Mumbai
Fali S Nariman:
- ભારતના વરિષ્ઠ વકીલોમાંના એક ફલી એસ. નરીમનનું નિધન થઈ ગયું છે.
- તેમણે આજે બુધવારે 95 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.
- તેમણે ઈન્દિરા સરકાર દ્વારા લાદવામાં આવેલી ઈમરજન્સીના વિરોધમાં ભારતના એડિશનલ સોલિસિટર જનરલના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
- નરીમનને તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે જાન્યુઆરી 1991માં પદ્મ ભૂષણ અને 2007માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
- ઉલ્લેખનીય છે કે નરીમને નવેમ્બર 1950માં વકીલ તરીકે તેમની કારકિર્દી શરૂ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Germany : ડેક્ઝિટ થશે નવું બ્રેક્ઝિટ, શું જર્મની પણ બ્રિટનની જેમ EUને અલવિદા કહેશે? આ પાર્ટીએ મુદ્દો ઉઠાવ્યો..