India population: ગત 65 વર્ષમાં ભારતમાં બે ધર્મના અનુયાયીઓનું પોપ્યુલેશન ઘટ્યું.

India population: ભારત દેશમાં ગત 75 વર્ષમાં જૈન અને પારસી સમુદાય ના લોકોની સંખ્યા ઘટી છે.

by Hiral Meria
These two religious followers and declind in India.

News Continuous Bureau | Mumbai

India population: તાજેતરમાં જે આંકડા જાહેર થયા છે તે મુજબ ભારત દેશમાં પારસીઓની વસ્તી ( Parsi population ) માં પંચ્યાસી ટકા જેટલો ઘટાડો નોંધાયો છે જ્યારે કે જૈનોની વસ્તી ( Jain population ) પણ એક ટકા જેટલી ઘટી છે. 

India population: હિન્દુઓની સંખ્યા પણ ઘટે છે. 

આંકડામાં દર્શાવ્યા મુજબ હિન્દુઓની ( Hindus ) સંખ્યા માં આશરે 8% જેટલો ઘટાડો નોંધાયો છે. આઝાદી સમયે ભારત 85% હિન્દુઓ હતા જે હવે ઘટીને 78% જેટલા થયા છે.

આ સમાચાર પણ વાંચો: Stock Market: FIIએ 2024માં ફાઈનાન્શિયલ સ્ટોક્સમાંથી રૂ. 46,000 કરોડ ઉપાડ્યા, છેલ્લા મહિનામાં શેરોનું વેચાણ 9,300 કરોડની આસપાસ.. જાણો શું છે મુખ્ય કારણ..

India population: મુસલમાનોની જનસંખ્યા વધી. 

મુસલમાનોની જનસંખ્યામાં ( Muslim population ) જોરદાર વધારો નોંધાયો છે. આઝાદી સમયે મુસલમાનોની વસ્તી લગભગ 10% હતી જે વધીને 14% થઈ ગઈ છે. 

Join Our WhatsApp Community

You may also like