Dombivli MIDC Blast : ડોંબિવલીમાં બોઈલર બ્લાસ્ટ માં મૃત્યુઆંક વધ્યો, શિંદે સરકાર આપશે આટલા લાખ ની આર્થિક સહાયતા..

by kalpana Verat
Dombivli MIDC Blast Eight killed in Dombivli chemical factory blast, CM announces Rs 5 lakh ex-gratia

 News Continuous Bureau | Mumbai 

 Dombivli MIDC Blast : 

  • ડોંબિવલીમાં MIDC વિસ્તારમાં  સ્થિત ફેક્ટરીમાં બોઈલર ફાટવાના કારણે 8 લોકોના મોત થયા છે, જ્યારે 60 લોકો ઘાયલ થયા છે.
  • દરમિયાન મહારાષ્ટ્ર સરકારે અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને 5 લાખની આર્થિક સહાયતાની જાહેરાત કરી છે. 
  • આ સાથે જ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેરાત કરી છે કે ઘાયલોની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. 
  • બોયલર બ્લાસ્ટ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે લગભગ 5 કિલોમીટરના વિસ્તારમાં ધમાકો સંભળાયો હતો.

આ સમાચાર  પણ વાંચો: Cyclone Remal : તીવ્ર ગતિએ બંગાળ તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું, આ રાજ્યોમાં થશે ભારે વરસાદ, જાણો IMDનું અપડેટ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More