Lok Sabha Elections 2024 : શિવસેનાના સંસદીય દળના નેતા તરીકે મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્રની વરણી..

by kalpana Verat
Lok Sabha Elections 2024 Shrikant Shinde elected Shiv Sena parliamentary party leader

News Continuous Bureau | Mumbai 

Lok Sabha Elections 2024 :

  •  લોકસભા ચૂંટણી 2024ના પરિણામ બાદ હવે કેન્દ્રમાં સત્તા રચવાની હિલચાલ તેજ થઈ ગઈ છે.
  • શિવસેનાના લોકસભાના ગટનેતાપદે એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેની નિયુક્તિ કરવામાં આવી છે.
  • લોકસભામાં પ્રતોદ તરીકે શિવસેનાના માવળના સંસદસભ્ય શ્રીરંગ બારણેની વરણી પણ કરવામાં આવી છે
  • ઉલ્લેખનીય છે કે ગઈ લોકસભામાં શિવસેનાના ગટનેતા મુંબઈ સાઉથ સેન્ટ્રલ લોકસભા બેઠકના સંસદસભ્ય રાહુલ શેવાળે હતા.

આ સમાચાર પણ વાંચો: NDA Govt Formation : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત, નવી સરકાર બનાવવા માટે આપ્યું આમંત્રણ..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More