NEET-UG 2024 Exam : સુપ્રીમ કોર્ટે NEET કાઉન્સિલિંગ પર પ્રતિબંધ મૂકવાનો કર્યો ઇનકાર, હવે આ તારીખે થશે સુનાવણી..

by kalpana Verat
NEET-UG 2024 Exam Supreme Court Issues Notice to NTA Over NEET-UG 2024 Paper Leak Allegations

 News Continuous Bureau | Mumbai

 NEET-UG 2024 Exam : 

  • NEET પરીક્ષા રદ કરવા અને કાઉન્સેલિંગ પર પ્રતિબંધ અંગે અરજી દાખલ કરનારા અરજદારોને કોઈ રાહત મળી નથી. 
  • કોર્ટે કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે. 
  • સાથે બેન્ચે NTAને નોટિસ જારી કરી છે,જે NEET પરીક્ષાનું આયોજન કરે છે અને આ મામલે તેનો જવાબ માંગે છે. 
  •  NTAનો જવાબ મળ્યા બાદ તે 8 જુલાઈએ સુનાવણી કરશે.
  • સુપ્રીમ કોર્ટે NEET કાઉન્સિલિંગ પર પ્રતિબંધ મૂકવાનો કર્યો ઇનકાર, NTA ફટકારી નોટિસ; આ તારીખ સુધીમાં માંગ્યો જવાબ..  

આ સમાચાર  પણ વાંચો :  Maharashtra Weather Forecast : મહારાષ્ટ્રમાં આગામી ચાર દિવસ રહેશે ભારે પવન સાથે જોરદાર વરસાદ, IMDએ આ ભાગો માટે જાહેર કર્યું યલો એલર્ટ.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More