Israel-Hamas war : UNSC માં આ દેશ લાવ્યો ઇઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધવિરામનો પ્રસ્તાવ, જાણો સમર્થનમાં કેટલાં મત પડ્યા…

by kalpana Verat
Israel-Hamas war UN Security Council endorses US-sponsored Gaza ceasefire resolution

News Continuous Bureau | Mumbai

 Israel-Hamas war :

  • ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ઘણા લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. 
  • દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદએ ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામની હાકલ કરતો ઠરાવ પસાર કર્યો છે. 
  • અમેરિકા દ્વારા રજૂ કરાયેલા આ પ્રસ્તાવના સમર્થનમાં 14 વોટ પડ્યા છે.
  • ઉગ્રવાદી સંગઠન હમાસે આ પ્રસ્તાવને આવકારતા કહ્યું કે તે સમજૂતી સુધી પહોંચવા માટે મધ્યસ્થી સાથે કામ કરવા તૈયાર છે. 
  • જોકે યુએનએસસીના કાયમી સભ્ય અને વીટો અધિકારો ધરાવનાર રશિયાએ મતદાનમાં ભાગ લીધો ન હતો.

આ સમાચાર  પણ વાંચો : Gold ETF flows : દેશમાં રોકાણકારોનો રસ ગોલ્ડ ઈટીએફમાં વધ્યો, ગોલ્ડ ઈટીએફ રોકાણ ચાર મહિનાની ટોચે; જાણો આંકડા..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More