Thailand Gay law: તાઈવાન, નેપાળ પછી હવે આ દેશ એ સમલૈંગિક લગ્નને આપી કાનૂની માન્યતા, 152માંથી 130 સભ્યોએ સમર્થન આપ્યું..

by kalpana Verat
Thailand Gay law Thailand passes landmark bill to legalise same-sex marriage

News Continuous Bureau | Mumbai

Thailand Gay law:  

  • થાઈલેન્ડની સંસદે મંગળવારે સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવાનું બિલ પસાર કર્યું છે.
  • બિલ પર મતદાન દરમિયાન 152 સભ્યો ગૃહમાં હાજર હતા, જેમાંથી 130 સભ્યોએ બિલની તરફેણમાં મતદાન કર્યું. 
  • જોકે ચાર સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું હતું અને સેનેટના 18 સભ્યોએ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો ન હતો.
  • હવે આ બિલને થાઈલેન્ડના રાજાની ઔપચારિક મંજૂરી મેળવવાની જરૂર છે, ત્યારબાદ તેને સરકારી ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવશે.
  • આ સાથે જ થાઈલેન્ડ સમલિંગી યુગલોને માન્યતા આપનારો દક્ષિણપૂર્વ એશિયાનો એકમાત્ર દેશ બન્યો છે. 

આ સમાચાર પણ વાંચો : આ ટેલિકોમ કંપની નેટવર્કના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપડેટ કરવા માટે બેન્ક પાસેથી ઉધાર લેશે અધધ રૂ. 23,000 કરોડ.

 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More