Mumbai Rain: મુંબઈમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ઠેર-ઠેર ભરાયા પાણી; જાણો ક્યાં કેટલો ખાબક્યો..

by kalpana Verat
Mumbai Rain Mumbai Receives Heavy Rainfall

News Continuous Bureau | Mumbai

Mumbai Rain:

  •  મુંબઈ શહેર અને ઉપનગરોમાં આજે વહેલી સવારથી વરસાદે જોરદાર હાજરી પુરાવી છે.  
  • મુંબઈ શહેરમાં ગણતરીના કલાકોમાં જ સરેરાશ 26.42mm વરસાદ ખાબક્યો છે.  
  • પૂર્વીય ઉપનગરોમાં 29.80mm અને પશ્ચિમી ઉપનગરોમાં 14.62mm વરસાદ નોંધાયો છે. 
  • મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈ અને તેના ઉપનગરોમાંથી વરસાદ ગાયબ થઈ ગયો હતો

આ સમાચાર પણ વાંચો : Mumbai Rain Update : મુંબઈમાં વહેલી સવારે વરસાદની હાજરી; વાતાવરણ બન્યું ખુશનુમા.. હવામાન વિભાગે જારી કર્યું એલર્ટ..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More