Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક પહેલા રચ્યો ઈતિહાસ, પાવો નુર્મી ગેમ્સમાં જીત્યો ગોલ્ડ

by kalpana Verat
Neeraj Chopra Neeraj Chopra wins gold at Paavo Nurmi Games, 2024

 News Continuous Bureau | Mumbai

Neeraj Chopra: 

  • ગોલ્ડન બોય નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક પહેલા જબરદસ્ત ફોર્મ બતાવ્યું છે. 
  • ફિનલેન્ડના તુર્કુમાં યોજાયેલીપાવો નુર્મી ગેમ્સમાં સ્ટાર જેવલિન થ્રોઅરે ગોલ્ડ મેડલ જીત્યો છે. 
  • પાવો નુર્મી ગેમ્સમાં નીરજે ત્રીજા પ્રયાસમાં 85.97 મીટર બરછી ફેંકીને મેડલ જીત્યો છે. 
  • ફિનલેન્ડનો ટોની કેરાનેન 84.19 મીટરના થ્રો સાથે સિલ્વર જીતીને ટુર્નામેન્ટમાં બીજા ક્રમે રહ્યો હતો. 
  • ફિનલેન્ડના ઓલિવર હેનલેન્ડરે 83.96 મીટરના થ્રો સાથે ત્રીજા સ્થાને રહીને બ્રોન્ઝ જીત્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Vasai Murder:મારી સાથે આવું કેમ કર્યું?” વસઈમાં પાગલ પ્રેમી ધોળા દિવસે રસ્તા પર તેની પૂર્વ પ્રેમિકા પર કરતો રહ્યો હુમલો, લોકો જોતા રહ્યા; જુઓ વિડીયો..

 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More