News Continuous Bureau | Mumbai
Excise policy case:
- દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનો જેલવાસ લંબાયો છે.
- દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સીએમ અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 3 જુલાઈ સુધી લંબાવી છે.
- આ સાથે એક્સાઇઝ પોલિસી કેસમાં આરોપી વિનોદ ચૌહાણની કસ્ટડી પણ લંબાવવામાં આવી છે.
- કસ્ટડીની મુદત પૂરી થયા બાદ બુધવારે બંનેને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
- મહત્વનું છે કે હાલમાં કેજરીવાલ દિલ્હીની તિહાડ જેલમાં કેદ છે.
આ સમાચાર પણ વાંચો : Ayodhya Ram Mandir : અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષા માટે તૈનાત SSF જવાનનું મોત, માથા ઉપર ગોળી વાગી.. પોલીસે થઈ દોડતી..
Join Our WhatsApp Community