Maharashtra Samruddhi Mahamarg : મુંબઈ-નાગપુર એક્સપ્રેસવે પર રોંગ સાઈડથી કાર ઘૂસી,આટલા લોકોનો લીધો ભોગ..

by kalpana Verat
Maharashtra Samruddhi Mahamarg Car Enters Mumbai-Nagpur Expressway From Wrong Side, 6 Dead

  News Continuous Bureau | Mumbai

Maharashtra Samruddhi Mahamarg : 

  • વિકાસના માર્ગ તરીકે ઓળખાતા મુંબઈ-નાગપુર સમૃદ્ધિ હાઈવે પર અકસ્માતો સિલસિલો યથાવત છે.
  • સમૃદ્ધિ હાઇવે પર આજે વહેલી સવારે વધુ એક ભયંકર અકસ્માત સર્જાયો છે. 
  • નાગપુરથી મુંબઈ તરફ રોંગ સાઇડમાં આવી રહેલી એક કાર જાલનાના કદવંચી ગામ પાસે બીજી કાર સાથે અથડાઈ.
  • આ અકસ્માતમાં બંને કારમાં સવાર કુલ 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. 
  • સાથે જ 4 મુસાફરો ગંભીર રીતે ઘાયલ છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
  • ઘાયલો પૈકી બેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. પોલીસ દ્વારા મૃતકની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More