Additional NSA : NSA અજીત ડોભાલે ટીમમાં કર્યા મોટા ફેરફારો, IB અને RAWના આ બે અધિકારીઓને સોંપી મહત્વપૂર્ણ જવાબદારીઓ..

by kalpana Verat
Additional NSA TV Ravichandran, Pawan Kapoor appointed as new deputy National Security Advisors

News Continuous Bureau | Mumbai 

Additional NSA :

  • ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે તેમની NSCS ટીમમાં મોટા ફેરફારો કર્યા છે. 
  • ઈન્ટેલિજન્સ બ્યુરોમાં સ્પેશિયલ ડાયરેક્ટર અને 1990 બેચના IPS ટીવી રવિચંદ્રનને ભારતના નવા ડેપ્યુટી NSA તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 
  • 1990 બેચના IFS પવન કપૂરને પણ ડેપ્યુટી NSA બનાવવામાં આવ્યા છે. 
  • તેઓ વિદેશમાં વિવિધ ભારતીય મિશનમાં, વિદેશ મંત્રાલયમાં અને નવી દિલ્હીમાં વડાપ્રધાન કાર્યાલયમાં પણ નિયુક્ત થયા છે.

આ સમાચાર પણ વાંચો : Hathras Stampede : ઉત્તર પ્રદેશના હાથરસમાં ધાર્મિક કાર્યક્રમમાં ભાગદોડ, 100થી વધુ લોકોએ ગુમાવ્યો જીવ; પીએમ મોદી એ ઘટના પર વ્યક્ત કર્યું દુઃખ.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More