Natasa stankovic: હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડા ની જાહેરાત બાદ દીકરા સાથે આ રીતે સમય વિતાવી રહી છે નતાશા સ્ટેન્કોવિક, તસવીરોમાં જોવા મળ્યું હસતા ચેહરા પાછળ નું દુઃખ

natasa stankovic enjoys outing with son agastya
natasa stankovic enjoys outing with son agastya

News Continuous Bureau | Mumbai

Natasa stankovic: નતાશા અને હાર્દિક ના અલગ થવાના સમાચાર ઘણા સમય થી ચાલતા હતા હવે નતાશા અને હાર્દિક બંને એ તાજેતર માંજ તેમના અલગ થવાની જાહેરાત કરી હતી. હાર્દિકથી અલગ થયા બાદ નતાશા પોતાના હોમટાઉન સર્બિયા પરત ફરી છે. તે તેના પુત્ર અગસ્ત્ય સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહી છે. નતાશા તેના પુત્ર સાથેની આઉટિંગની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર સતત શેર કરતી રહે છે.આ તસવીરો માં નતાશા હસી તો રહી છે પરંતુ તેના હસવા પાછળ તેનું દુઃખ પણ જોવા મળી રહ્યું છે. 

આ સમાચાર પણ વાંચો: Hardik pandya and ananya pandey: હાર્દિક પંડ્યા અને અનન્યા પાંડે એ સોશિયલ મીડિયા પર કર્યું એવું કામ કે તેમના ડેટિંગ ના સમાચાર ને મળી હવા

નતાશા એ શેર કરી તેના દીકરા સાથે ની તસવીરો 

 નતાશા સ્ટેનકોવિક હવે સર્બિયામાં અગસ્ત્ય સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે નતાશા એ તેની ઇન્સ્ટા સ્ટોરી માં તેની અને અગસ્ત્ય ની કેટલીક તસવીરો અને વિડીયો શેર  કર્યા છે.આ તસવીરો અને વિડીયો માં નતાશા ખુશ જોવા મળી રહી છે પરંતુ આ સાથે જ તેના ચેહરા પર હાર્દિક થી અલગ થવાનું દુઃખ પણ જોવા મળી રહ્યું છે. 

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)


નતાશા અને હાર્દિક એ તેમની જાહેરાત માં જણાવ્યું હતું કે તેઓ સાથે મળી ને તેમના દીકરા અગસ્ત્ય ની સંભાળ લેશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!