News Continuous Bureau | Mumbai
Gold Silver Rate :
- બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે સોના પરની કસ્ટમ ડ્યુટી 6 ટકા ઘટાડવાની જાહેરાત કરી છે.
- આ જાહેરાતના થોડા કલાકોમાં જ મુંબઈ સહિત રાજ્યભરમાં સોનું-ચાંદી સસ્તું થયું છે.
- ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર મુંબઈમાં સોનું 3007 રૂપિયા અને ચાંદી 3157 રૂપિયા સસ્તી થઇ છે
- ભાવ ઘટાડા બાદ સોનું રૂ. 69,602 અને ચાંદીની કિંમત રૂ.84919 પર પહોંચી છે.
- બજેટની જાહેરાત પહેલા સોનાનો ભાવ 72609 રૂપિયા અને ચાંદીનો ભાવ 87576 રૂપિયા પ્રતિ કિલો હતો.
આ સમાચાર પણ વાંચો : Union Budget 2024: સ્ટાર્ટઅપ કંપનીઓને મોદી સરકારની ભેટ, હવે નહીં ભરવો પડે આ ટેક્સ; જાણો વિગતે..
Join Our WhatsApp Community