2000 Notes:2000 રૂપિયાની નોટ અંગે બેંક રિઝર્વએ આપી મોટી અપડેટ, હજુ પણ આટલા કરોડ રૂપિયાની નોટો છે લોકો પાસે; જાણો આંકડા..

by kalpana Verat
2000 Notes 97-92 percent Returned, Currency Worth Rs 7,409 Cr Still With Public, Says RBI

News Continuous Bureau | Mumbai  

2000 Notes: 

  • ફરી એકવાર કેન્દ્રીય બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 2000 રૂપિયાની નોટને લઈને નવી માહિતી શેર કરી છે. 
  • રિઝર્વ બેંકે જણાવ્યું છે કે 2,000 રૂપિયાની નોટોમાંથી 97.92 ટકા નોટો બેંકોમાં પાછી આવી ગઈ છે. 
  • ચલણમાંથી હટાવવામાં આવેલી 7,409 કરોડ રૂપિયાની નોટો જ હવે લોકો પાસે છે.
  • RBI એ 19 મે, 2023 ના રોજ ચલણમાંથી રૂ. 2,000 ની બેંક નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. 
  • 19 મે, 2023 સુધીમાં, તે સમયે ચલણમાં રહેલી રૂ. 2,000ની બેંક નોટોનું કુલ મૂલ્ય રૂ. 3.56 લાખ કરોડ હતું. તે 31 જુલાઈ, 2024ના રોજ ઘટીને રૂ. 7,409 કરોડ થયો હતો

આ સમાચાર પણ વાંચો : Share Market down : શેર માર્કેટમાં બ્લેક ફ્રાઇડે; સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો, નિફ્ટી ઘટીને 24700 નીચે ઉતર્યો..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More