Buddhadeb Bhattacharya: બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું 80 વર્ષની વયે નિધન

by Hiral Meria
Former Chief Minister of Bengal Buddhadeb Bhattacharya passed away at the age of 80

News Continuous Bureau | Mumbai

Buddhadeb Bhattacharya:  

  • બંગાળના પૂર્વ મુખ્યમંત્રી ( Former Bengal CM  ) બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું 80 વર્ષની વયે નિધન

  • પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પીઢ સીપીએમ નેતા બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું ગુરુવારે લાંબી માંદગી સામે લડ્યા બાદ 80 વર્ષની વયે અવસાન ( Passed Away ) થયું

  •  તેઓ 2000 થી 2011 સુધી મુખ્યમંત્રી પદ ( Chief Minister post ) પર હતા. 

  • તેઓ લાંબા સમયથી બિમારીથી પિડાઈ રહ્યાં હતા.

આ સમાચાર પણ વાંચો: Naga chaitanya and Sobhita dhulipala: સામંથા રૂથ પ્રભુ સાથે છૂટાછેડા બાદ આજે નાગા ચૈતન્ય કરશે શોભિતા ધુલિપાલા સાથે સગાઇ? જાણો શું છે રિપોર્ટ નો દાવો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More