Vijay Varma Struggle: સિમ કાર્ડથી સિલ્વર સ્ક્રીન સુધી,વિજય વર્માનો જીવનસંઘર્ષ, જાણો અભિનેતા બનવા માટે તેણે કેટલી મહેનત કરી

Vijay Varma Struggle: કોલ સેન્ટર, ઇવેન્ટ મેનેજમેન્ટ, થિયેટર – અનેક પડાવ પછી વિજયએ શોધી પોતાની ઓળખ

by Zalak Parikh
Vijay Varma Opens Up About His Struggles: From Selling SIM Cards to Becoming a Film Star

News Continuous Bureau | Mumbai

Vijay Varma Struggle: ‘ગલી બોય’, ‘ડાર્લિંગ્સ’ અને ‘દહાડ’ જેવી ફિલ્મોમાં અભિનય કરનાર વિજય વર્મા તાજેતરમાં રિયા ચક્રવર્તીના ટોક શોમાં જોવા મળ્યો હતો. તેણે પોતાના જીવનના સંઘર્ષ, ડિપ્રેશન, અને કરિયર વિશે ખુલ્લેઆમ વાત કરી. વિજયએ જણાવ્યું કે એક સમય એવો હતો જ્યારે તેણે સિમ કાર્ડ્સ વેચીને ગુજરાન કરવું પડ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan King: શાહરૂખ ખાનની ‘કિંગ’માં હશે 15 દિગ્ગજ અભિનેતાઓ! જાણો કોણ કોણ જોડાશે?

સિમ કાર્ડ વેચવાથી લઈને શોરૂમ પર ફોટો લગાવવાની વાત

વિજયએ કહ્યું કે “મારે રોજ 30-40 કિમી બાઈક ચલાવીને સિમ વેચવા જવું પડતું હતું. મારા પર 4 સેલ્સનો ટારગેટ હતો, પણ હું 3 જ કરી શકતો. એક દિવસ મેં મારા બોસને કહ્યું કે એક દિવસ તમારા શોરૂમ પર મારી ફોટો લાગશે – આજે હું એ બ્રાન્ડનો એમ્બેસેડર છું.”વિજયએ ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં એડમિશન લીધું, પણ પહેલી વાર પસંદ ન થયા. પછી હૈદરાબાદમાં એક વર્ષ થિયેટર કર્યું. પરિવારથી છુપાવીને કોલેજના બહાને થિયેટર જતાં. સ્ટેજ પર પહેલી વાર પગ મૂકતાં જ તાળીઓ વાગી – અને તેમને લાગ્યું કે “આજ સાચું છે.”

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty)


વિજયને છેલ્લે Netflixની ક્રાઈમ થ્રિલર ‘IC814’માં જોવામાં આવ્યો હતો. હવે તે  બે નવી ફિલ્મો પર કામ કરી રહ્યા છે. 8 વર્ષ પછી પણ લોકોનો પ્રેમ મળવો – એના માટે આશીર્વાદ સમાન છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More