કમ નસીબ દુર્ઘટના- મિગ વિમાન ક્રેશ થયું- બે પાયલટના મૃત્યુ- જાણો વિગત

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ભારતીય વાયુસેના(Indian air force)નું એક મિગ -21 ફાઇટર એરક્રાફ્ટ(M-21 Fighter aircraft) ગુરુવારે રાતે રાજસ્થાન(Rajasthan)માં ક્રેશ થઈ ગયું છે. 

આ ક્રેશ બાડમેરના બાયતુ પોલીસ સ્ટેશન વિસ્તારના ભીમડા ગામમાં થયું છે. 

વિમાનમાં બે પાયલટ હતા. મીડિયા રિપોર્ટ અનુસાર દુર્ઘટનામાં બન્ને પાયલટના મોત થયા છે. 

એરફોર્સે જણાવ્યું કે આ ફાઈટર જેટ  MIG-21 હતું. આ ફાઈટર જેટ ક્રેશ થવાની ઘટના કોઈ પહેલવહેલી નથી. 

ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં જ આ વિમાનથી 5 અકસ્માત થયા હતા.  

આ સમાચાર પણ વાંચો :  મમતા દીદીએ છોડ્યો પાર્થનો સાથ-પાર્થ ચેટરજીની પશ્ચિમ બંગાળ સરકારના આ પદેથી કરાઈ હકાલપટ્ટી-જાણો વિગતે 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment