255
Join Our WhatsApp Community
કોરોના વાયરસ વિરુદ્ધ જારી લડાઈમાં દેશમાં વેક્સિનેશન નું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ વચ્ચે કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત સરકારોને મહત્વ ના નિર્દેશો આપ્યા છે.
કેન્દ્રના નિર્દેશ અનુસાર કોવિશીલ્ડના પ્રથમ ડોઝ અને બીજા ડોઝ વચ્ચે ઓછામાં ઓછા 6થી 8 સપ્તાહનું અંતર હોવું જોઈએ. કેન્દ્ર સરકારે આ નિર્ણય એક્સપર્ટ ગ્રૂપના રિપોર્ટને આધારે લીધો છે
ઉલ્લેખનીય છે કે હાલ વર્તમાન ડોઝ વચ્ચે છે 28 દિવસનું અંતર રાખવામાં આવતું હતું.
You Might Be Interested In