368
Join Our WhatsApp Community
નાણાં મંત્રી નિર્મલા સીતારમને વર્ષ 2021-22ના બજેટમાં જૂની ગાડીઓ માટે એક વોલન્ટરી વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસીની જાહેરાત કરી છે.
આ પોલીસી અંતર્ગત 20 વર્ષ જૂના ખાનગી વાહનો અને 15 વર્ષ જૂના કોમર્શિયલ વાહનોને ઓટોમેટિક ફિટનેસ સેન્ટર પર તપાસ માટે મોકલવાના રહેશે.
નિર્મલા સીતારમને કહ્યું કે, વ્હીકલ સ્ક્રેપ પોલિસીથી ફ્યૂલ-ઇફીશિએન્ટ અને પર્યાવરણ ફ્રેન્ડલી વ્હીકલ્સને પ્રોત્સાહિત કરશે.
આનાથી ગાડીઓથી થનાર પ્રદૂષણ અને ઓઇલ ઇન્પોર્ટ બિલ ઘટશે.
You Might Be Interested In