મહારાષ્ટ્ર પહોંચ્યો બર્ડ ફ્્લુ, ૮૦૦ મરઘા ના મોત. તંત્ર એલર્ટ.

  • મહારાષ્ટ્રના પરભાણી જિલ્લાના મુરુંબા ગામ સ્થિત પોલ્ટ્રી ફાર્મમાં લગભગ 800 મરઘીઓના મોત થયા છે.
  • મરઘીઓના મોત બર્ડ ફ્લૂના કારણે થયા હોવાનું સામે આવ્યું છે. આ સમાચાર સામે આવતાની સાથે મેનેજમેન્ટ એલર્ટ થઈ ગયું છે.
  • પરભાણીના જિલ્લાધિકારી એ આદેશ જાહેર કર્યો કે ગામમાં 10 કિલોમીટરના દાયરામાં આવનારા વિસ્તારોમાં મરઘીઓ બીજા જિલ્લામાં નહીં મોકલવામાં આવે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *