Site icon

શેરબજારનું કચ્ચરઘાણ – આજે પણ માર્કેટ લાલ નિશાન સાથે થયું બંધ – પાંચ દિવસમાં રોકાણકારોના અધધ આટલા લાખ કરોડ સ્વાહા

News Continuous Bureau | Mumbai 

આજે સતત પાંચમા દિવસે ભારતીય શેરબજારમાં(Indian stock market) ઘટાડો જોવા મળ્યો છે.

Join Our WhatsApp Community

સેન્સેક્સ(Sensex) 37.70 પોઈન્ટ ઘટીને 57,107.52 પર અને નિફ્ટી(Nifty) 9 પોઈન્ટ ઘટીને 17,007 ના સ્તર પર બંધ થયું છે.

5 દિવસથી ચાલી રહેલા ઘટાડાના આ વાવાઝોડામાં રોકાણકારોને(investors) 13.1 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. 

નિફ્ટીના ટોપ ગેનર્સમાં(top gainers) ONGC, BPCL, સિપલા(Sipla), બ્રિટાનિયા(Britannia) અને ITC છે. લૂઝર્સમાં એપોલો હોસ્પિટલ(Apollo Hospital), ડિવિસ લેબ, હીરો મોટો કોર્પ, હિંડાલ્કો(Hindalco) અને JSW સ્ટીલ છે. 

આજે બજારના અંતે BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ બજાર મૂલ્ય રૂ. 270.32 લાખ કરોડ હતું. તે જ સમયે, 20 સપ્ટેમ્બરના રોજ બજાર મૂલ્ય 283.42 લાખ કરોડ રૂપિયા હતું.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં અસલી શિવસેના કોની- હવે ચૂંટણી પંચ કરશે નક્કી- સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ જૂથની આ અરજી ફગાવી 

 

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version