Site icon

અમેરિકાની શેલ ગેસની મિલકતનો બાકી બચેલો હિસ્સો રિલાયન્સ કંપનીએ વેચી માર્યો જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 9 નવેમ્બર  2021 
મંગળવાર.
અમેરિકા સ્થિત શેલ ગૅસ કંપનીમાંથી પૂરી રીતે બહાર પડી રહી હોવાની રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડ સોમવારે જાહેરાત કરી હતી. ત્યાંની ઈગલફોર્ડ શેલ ગૅસ આ છેલ્લી માલમત્તામાંથી બાકી રહેલી તમામ હિસ્સેદારી વેચીને તેણે એક અજ્ઞાત કંપની સાથે કરાર કર્યો હોવાનો અહેવાલ છે. 

અદાણી ગ્રુપના ઓસ્ટ્રેલિયાના ખાણ પ્રોજેક્ટને પડયો આ કારણથી ફટકોઃ જાણો વિગત.

Join Our WhatsApp Community

2010થી 2013 દરમિયાન શેવ્હરોન, પાયોનીયર,  નેચરલ રિસોર્સ અને કૅરિઝો ઓઈલ એન્ડ ગૅસ એમ ત્રણ ઉત્ખલન ઉપક્રમમાં રિલાયન્સે મોટા પાયા પર રોકાણ કરીને હિસ્સેદારી મેળવી હતી. એ સિવાય ઉત્પાદિત હાઈડ્રોકાર્બન પર પ્રક્રિયા, તેનો સ્ટોક, ટ્રાન્સપોર્ટેશન અને તેના વિતરણ પણ તેને રસ દાખવ્યો હતો.

Reliance Jio IPO Launch: જૂન મહિનામાં જિયો મચાવશે ધૂમ! ભારતનો સૌથી મોટો IPO લાવવાની તૈયારીમાં મુકેશ અંબાણી; શું તમારી પાસે છે રોકાણનો પ્લાન?.
US-EU Tariff War: અમેરિકા અને યુરોપ વચ્ચે વ્યાપાર યુદ્ધ શરૂ; ભારત માટે નિકાસ વધારવાની સુવર્ણ તક, આ ક્ષેત્રોમાં જોવા મળશે મોટો ગ્રોથ
Silver Price Hike: ચાંદીના ભાવમાં ₹13,000 નો તોતિંગ વધારો; જાણો સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ
IndiGo New Year Sale: હવે બાળકો સાથે ઉડવું થયું સાવ સસ્તું! IndiGo એ ₹1 માં ટિકિટ આપી મચાવ્યો ખળભળાટ; જાણો કોને અને કેવી રીતે મળશે આ લિમિટેડ ઓફર
Exit mobile version