Site icon

રાહતભર્યા સમાચાર – મે મહિનામાં છૂટક મોંઘવારીમાં આવ્યો મોટો ઘટાડો- સરકારે જાહેર કર્યા આંકડા

News Continuous Bureau | Mumbai

વધતી જતી મોંઘવારી(Inflation) વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે.

Join Our WhatsApp Community

છૂટક મોંઘવારી દર(Retail inflation rate) મે મહિનામાં ઘટીને 7.04 ટકા રહ્યો છે, જે એપ્રિલમાં 7.79 ટકા હતો.

ખાદ્ય મોંઘવારીનો દર(Food inflation Rate) એપ્રિલમાં 8.38 ટકાની સરખામણીએ મે મહિનામાં 7.97 ટકા રહ્યો છે. 

આ ઘટાડા પાછળનું કારણ તેલ(Oil) પર એક્સાઈઝ ડ્યૂટીમાં(Excise duty) ઘટાડો માનવામાં આવી રહ્યો છે. 
જોકે, એપ્રિલ મહિનાની સરખામણીએ શહેરી વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોની મોંઘવારીમાં વધારો થયો છે. 

શહેરી વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોની મોંઘવારીનો દર એપ્રિલમાં 8.09 ટકા હતો, જે મે મહિનામાં વધીને 8.20 ટકા થયો છે.

મે મહિનામાં શાકભાજીનો મોંઘવારી(Inflation of vegetables) દર 18.26 ટકા રહ્યો હતો.

 આ સમાચાર પણ વાંચો : શું દેશમાં ફરી શરૂ થશે પેટ્રોલ-ડીઝલના ભાવવધારાની સિઝન- આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ આસમાને-

SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Exit mobile version