Site icon

શેરબજારમાં જોરદાર કડાકાને કારણે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની બંનેની સંપત્તિ ઘટી. વૈશ્વિક રેન્કિંગમાં નીચે સરક્યા. જાણે વિગત….

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ, 20 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

મંગળવાર.

    સોમવારે શેરબજારમાં થયેલા કડાકાએ ને પગલે દેશના ટોપના ઉદ્યોગપતિઓને નુકસાન થયું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી દુનિયાના ધનિકોની યાદીમાં થી એક-એક સ્થાન નીચે સરકી ગયા છે.

   મુકેશ અંબાણી Bloomberg billionaires index માં હવે 71.6 ડોલરની નેટવર્થ સાથે તેરમાં સ્થાન પર આવી ગયા છે. જ્યારે અદાણી 55.3 અબજ ડોલરની સાથે 23 ના નંબર પર સરકી ગયા છે. દેશની સૌથી મોટી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શહેરમાં સોમવારે 16.3 ટકાનો ધડાકો નોંધાયો હતો આનાથી મુકેશ અંબાણી નેટવર્થમાં એક જ દિવસમાં 1.42 અબજ ડોલરનો ઘટાડો આવ્યો છે. જ્યારે અદાણી ગ્રીન એનર્જી નો શેર 4.69 ટકા, અદાણી પોર્ટનો શેર 4.39 ટકા, અને અદાણી એન્ટરપ્રાઇઝ નો શેર 2.10 ટકા નીચે ઘટી ગયો હતો. જોકે આ વર્ષે કમાણીના મામલે દુનિયાના કેટલાય અમીરો પર ભારે પડ્યા છે.

અંતે મહારાષ્ટ્ર સરકારની કબૂલી : દેવેન્દ્ર ફડનવીસ રેમડેસિવિર ઇન્જેક્શન રાજ્ય સરકાર માટે જ ખરીદવા ગયા હતા.
 

   ઉલ્લેખનીય છે કે, Bloomberg billionaires index ના અનુસાર એમેઝોનના જેક બેઝૉસ દુનિયાના સૌથી મોટા માલેતુજાર બની ગયા છે. તેમની નેટ વર્થ 197 અબજ ડોલર છે. જ્યારે આ લિસ્ટમાં ટેસ્લા અને સ્પેસએક્સ બીજા નંબર પર અને માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બીલ ગેટ્સ ત્રીજા નંબર પર છે.

GST Deduction: ટાટા ટિયાગો કે મારુતિ વેગનઆર, હવે જીએસટી કપાત પછી કઈ કાર મળશે સસ્તી?
Rupee Fall: અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનો ઐતિહાસિક ઘટાડો, અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચ્યો
Gold Price: નવરાત્રીના પહેલા દિવસે સોના ના ભાવ માં આવ્યો જબરજસ્ત ઉછાળો,જાણો ૨૨ અને ૨૪ કેરેટના ભાવ કેટલા છે?
GST Rates: GST દરોમાં ઘટાડાથી ભારતીય કંપનીઓની આવકમાં આટલા ટકા નો વધારો થવાનો અંદાજ; જાણો નિષ્ણાતો શું કહી રહ્યા છે
Exit mobile version