219
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 4 ડિસેમ્બર 2021
શનિવાર.
ઓક્ટોબરમાં પ્રથમ વખત ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગ 1 લાખ કરોડને પાર કરી ગયું છે.
સપ્ટેમ્બરમાં રૂ. 80,477 કરોડ સામે ઓક્ટોબરમાં ક્રેડિટ કાર્ડ મારફતે રૂ. 1.01 લાખ કરોડનો ખર્ચ કરાયો છે
ગત વર્ષના ઓકટોબર માસની તુલનામાં આ વખતે ઓક્ટોબર માસ માં ક્રેડિટ કાર્ડના ખર્ચમાં 56 ટકા જેટલો તોતિંગ વધારો થયો છે.
બેંક્સ દ્વારા ઓક્ટોબરમાં 13.3 લાખ નવા ક્રેડિટ કાર્ડ્સ તથા સપ્ટેમ્બરમાં 10.9 લાખ નવા કાર્ડ્સ ઈસ્યુ કરવામાં આવ્યાં છે.
નિષ્ણાંતોનું કહેવુ છે કે રીટેલ લોન માં વધારો થઈ રહ્યો છે એટલે ક્રેડિટ કાર્ડ ખર્ચમાં પણ ખૂબ જ વધારો થતો રહ્યો છે.
હાશ! વર્ષોની મગજમારી બાદ આખરે નવી મુંબઈ એરપોર્ટનું કામ પાટે ચઢયું. જાણો વિગત
You Might Be Interested In