Site icon

‘ડી માર્ટ’ના રાધાકિશન દામાણીએ થાણામાં આટલા કરોડમાં ખરીદી જમીન..જાણો કોની પાસેથી ખરીદી અને ભવિષ્યનો પ્લાન શું છે.?

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
05 જાન્યુઆરી 2021

રાધાકિશન દામાણી, અબજોપતિ રોકાણકાર અને D Mart ના સ્થાપકએ કેડબરી પાસેથી 8-એકરનો જમીનનો પ્લોટ ખરીદયાના સમાચાર વહેતાં થયા છે. થાણે પાસે Mondelez ભારતને આ માટે  લગભગ રૂ. 250 કરોડ ચૂકવાયા છે. એમ સુત્રોનું કહેવું છે. 

Join Our WhatsApp Community

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ પ્લોટ થાણેના મુખ્ય વિસ્તાર પોખરણ રોડ-1 પર સ્થિત છે. વર્તમાન વિકાસના નિયમોને જોતાં આ પ્લોટમાં લગભગ 1 મિલિયન ચોરસફૂટ જેટલી જમીન પર કુલ વિકાસ કરી શકાશે એમ મનાય છે.

એક વ્યક્તિએ કહ્યું, "આ સોદો એકદમ પ્રારંભીક તબક્કે છે અને તે ટૂંક સમયમાં પૂર્ણ થાય તેવી અપેક્ષા છે. આ પ્લોટમાં કેટલાક ભાગ પર રિટેલ બાંધકામ થશે અને મેટ્રો સ્ટેશનની નિકટતાને ધ્યાનમાં રાખીને ઘરો પણ બનાવાશે. આમ મિશ્રિત ઉપયોગ માટે  પ્રોજેક્ટનો વિકાસ થશે."

આ પહેલીવાર નથી જ્યારે ડી-માર્ટ રિટેલ ચેન ચલાવતા રાધાકૃષ્ણ દમાણી એ રીઅલ એસ્ટેટમાં રોકાણ કર્યું હોય. 2019 માં, તેણે બોરીવલી (પૂર્વ) નજીક 8.8 એકર જમીન 500 કરોડમાં ખરીદી હતી.

Gold-Silver Price Today: સોનાના ભાવમાં મોટો ઉછાળો, ચાંદી ₹૩ લાખ પ્રતિ કિલોની નજીક; જાણો તમારા શહેરમાં લેટેસ્ટ રેટ..
WhatsApp SIM Binding Rule: વોટ્સએપ યુઝર્સ પાસે માત્ર ૨૪ કલાક: ૧ માર્ચથી લાગુ થશે ‘સિમ બાઈન્ડિંગ’નો નિયમ; એકાઉન્ટ ચાલુ રાખવા આજે જ કરી લો આ ૩ કામ.
Sovereign Gold Bond Tax Change: ૧ એપ્રિલથી સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB) પર ભરવો પડશે ટેક્સ, રોકાણ કરતા પહેલા જાણી લો નવા નિયમો.
India EU Free Trade Agreement 2026: ભારતીય વેપારીઓની લોટરી લાગી! યુરોપમાં ટેક્સ વગર માલ વેચવાની મળી છૂટ; ભારત-EU વચ્ચેની ડીલથી બદલાઈ જશે અર્થતંત્ર
Exit mobile version