357
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
આજે સવાર સવારમાં સામાન્ય જનતાને મોંઘવારીનો(Inflation) મોટો ઝટકો લાગ્યો છે
સરકારી ઓઇલ કંપનીઓએ(Government oil companies) ઘરેલુ એલપીજી સિલિન્ડરની(LPG cylinder) કિંમતમાં પ્રતિ સિલિન્ડર 50 રૂપિયાનો વધારો કર્યો છે.
આ ઉપરાંત 5 કિલોવાળા ઘરેલૂ સિલેન્ડરના ભાવમાં(LPG Price) પણ 18 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
જોકે 19 કિલોવાળા કોમર્શિયલ સિલેન્ડરના(Commercial cylinder) ભાવમાં 8.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
આ વધારા બાદ દિલ્હીમાં(Delhi) LPG સિલિન્ડર 1053 રૂપિયા તો મુંબઈમાં(Mumbai) 1052.50 પ્રતિ સિલિન્ડરના દરે મળશે.
વધેલા ભાવ આજથી લાગુ થઈ ગયા છે.
આ સમાચાર પણ વાંચો : Xiomi બાદ હવે આ ચાઈનીઝ કંપની ઈડીની રડાર પર- તપાસ એન્જસીના 40 સ્થળો પર દરોડા- જાણો વિગતે
You Might Be Interested In