276
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
સામાન્ય જનતાને(General public) મોંઘવારીનો(Inflation) મોટો ઝટકો લાગ્યો છે
ગોકુળ મિલ્ક યુનિયને(Gokul Milk Union) ફુલ ક્રીમ દૂધના ભાવમાં(full cream milk price) રૂ.2 રૂપિયાનો વધારો કર્યો છે.
આ ભાવ વધારો 1 ઓગસ્ટ એટલે કે આજથી મુંબઈ(Mumbai), પુણે(Pune) સહિત તમામ કેન્દ્રો(Center) પર લાગુ થઇ ગયો છે.
આ વધારા બાદ મુંબઈમાં એક લિટર ફુલ ક્રીમ દૂધની કિંમત 64થી વધીને 66 રૂપિયા થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 15 મહિનામાં ત્રીજી વખત દૂધના ભાવમાં(Milk price) વધારો થયો છે.
આ સમાચાર પણ વાંચો : શું ભારતના આર્થિક હાલ પણ શ્રીલંકા- પાકિસ્તાન જેવા થશે- મંદી આવશે- રઘુરામ રાજાએ આપ્યું આ સંદર્ભે મોટું નિવેદન
You Might Be Interested In