Site icon

મોંઘવારીનો માર-કાલથી મોંઘું થશે પીએમ જીવન જ્યોતિ અને સુરક્ષા વીમા યોજનાનું પ્રીમિયમ- સરકારે રેટમાં આટલા રૂપિયાનો કર્યો વધારો

News Continuous Bureau | Mumbai 

કેન્દ્ર સરકારે(Central Government) પીએમ(PM) જીવન જ્યોતિ અને સુરક્ષા વીમા યોજનાના(PMJJBY) (PMSBY) પ્રીમિયમમાં(premium) વધારો ઝીંકી દીધો છે.

Join Our WhatsApp Community

સાત વર્ષ બાદ સરકારે પીએમ જીવન જ્યોતિ અને સુરક્ષા વીમા યોજનાના પ્રીમિયમમાં દિવસ દીઠ 1.25 રુપિયાનો વધારો કર્યો છે. 

આ વધારા બાદ પીએમ જીવન જ્યોતિ વીમા યોજના માટે વર્ષે 436 રુપિયાનું પ્રીમિયમ ચુકવવું પડશે.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનું(Pradhan Mantri Suraksha Vima Yojana) વાર્ષિક પ્રીમિયમ 12 રુપિયાથી વધારીને 20 રુપિયા કર્યું છે.

આ સમાચાર પણ વાંચો : એક દિવસની શાનદાર તેજી બાદ શેર માર્કેટ ધડામ- આટલા પોઇન્ટ ગગડીને બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version