Site icon

અર્થતંત્રને ઝટકો-અમેરિકી ડોલર સામે રૂપિયો ફરી ધડામ- આજે રૂપિયો આટલા પૈસા ગગડીને ઐતિહાસિક તળિયે

News Continuous Bureau | Mumbai

અમેરિકી ડોલર(USD) સામે ભારતીય ચલણ(Indian currency) રૂપિયામાં ઘટાડો જારી રહ્યો છે. 

Join Our WhatsApp Community

 આજના સત્રમાં(Session) યુએસ ડોલર(US Dollar) સામે તેમાં 13 પૈસાનો ઘટાડો નોંધાયો છે.

હાલમાં, ભારતીય રૂપિયાની(Indian rupee) કિંમત યુએસ ડૉલર સામે 79.58 છે, જે ઇતિહાસમાં સૌથી નીચો છે.

ગઈકાલે રૂપિયો ડોલરની સામે 79.45ના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો હતો અને આજે આ રૂપિયાએ નવું તળિયું બનાવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : માર્કેટમાં મંદીનો માહોલ- શેરબજારની ઘટાડા સાથે શરૂઆત- સેન્સેક્સ-નિફ્ટીમાં બોલાયો આટલા પોઈન્ટનો કડાકો

Gold and Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ગાબડું! ચાંદી ₹૧,૫૦૦થી વધુ તૂટી, સોનું પણ સસ્તું થયું; રોકાણકારો માટે સોનેરી તક
Gold and Silver Prices Today: ક્યાં જઈને અટકશે સોનાની કિંમત? એક જ દિવસમાં ચાંદી ₹૮,૭૪૦ ઉછળી, સોનું ₹૧.૬૧ લાખને પાર; જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ.
Gas Crisis Deepens in India: ભારતમાં તેલ પછી હવે ગેસનું સંકટ: કતાર-ઈરાન વિવાદથી 40% LNG સપ્લાય ઠપ, જાણો કયા ઉદ્યોગો પર પડશે સૌથી વધુ અસર
Share Market Recovery Today: ક્રૂડ ઓઈલ સસ્તું થતા દલાલ સ્ટ્રીટમાં દિવાળી જેવો માહોલ! સેન્સેક્સમાં ૬૫૫ પોઈન્ટનો મોટો ઉછાળો, જાણો કયા શેર બન્યા ટોપ ગેનર્સ
Exit mobile version