Site icon

 એક મિનિટના ઉપજ્યા અધધધ આટલા કરોડ રૂપિયા.!!!ટ્વીટરના સીઈઓ એ કરી પોતાના ટ્વીટ ની હરાજી. જાણો કિંમત….

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

23 માર્ચ 2021 

 

 ટ્વીટરના સીઈઓ જેક ડોર્સી એ પોતાના પહેલા ટ્વીટ ની હરાજી કરી હતી.બે અઠવાડિયા પહેલાં જ જેક ડોર્સી એ પોતે ટ્વીટ નીલામ કરવાની ઘોષણા કરી હતી.અને તેમને તેના ખરીદદાર પણ મળી ગયા હતા.બ્રિજ ઓરેકલના સીઇઓ સીના એસ્તાવી એ ૨૯ લાખ અમેરિકી ડોલર એટલે કે અંદાજે ૨૦ કરોડ રૂપિયામાં આ ડિજિટલ ખરીદ્યું હતું.  માર્ચ 2006માં જેકએ,' just setting up my Twitter'. એવું લખીને ટ્વિટ કર્યું હતું.

    થોડાક દિવસ પહેલાં જ જેકએ જણાવ્યું હતું કે  નીલામી માં મળેલી રકમને બીટકોઈન માં ફેરવી દીધી છે. તેમજ  આફ્રિકાની એક સામાજિક સંસ્થા, 'give directlize  Africa response,' ને દાનમાં આપી દીધી છે.જે કોરોના સંક્રમિત માં સપડાયેલા આફ્રિકી પરિવારોને મદદરૂપ થાય છે.

 

GST Rates: GST દરોમાં ઘટાડાથી ભારતીય કંપનીઓની આવકમાં આટલા ટકા નો વધારો થવાનો અંદાજ; જાણો નિષ્ણાતો શું કહી રહ્યા છે
GST 2.0: આજથી આ છે દેશની સૌથી સસ્તી કારો, જાણો GST કપાત પછી કેટલી થઇ કિંમત
GST 2.0: દૂધ, પનીર, સાબુ, દવાઓથી લઈને ટીવી, ફ્રિજ અને બાઈક સુધી… આજથી શું સસ્તું અને શું થઈ જશે મોંઘું?વાંચો લિસ્ટ
GST 2.0: સિગારેટ, લક્ઝરી કાર અને ‘સિન ગુડ્સ’ મોંઘા, રોજિંદા જીવનની આ વસ્તુઓ સસ્તી થઈ
Exit mobile version