News Continuous Bureau | Mumbai
- ઓગસ્ટની પહેલી તારીખ સામાન્ય લોકો માટે મોંઘવારી ( Inflation ) નો નવો ડોઝ લઈને આવી છે.
- સરકારી તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ આજથી એલપીજી સિલિન્ડર ( LPG Cylinder ) ના ભાવમાં વધારો ( Price hiked ) કર્યો છે.
- આ વધારો 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર ( Commercial LPG Gas Cylinder ) પર ઝીંકવામાં આવ્યો છે.
- ભાવ વધારા બાદ દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની 1652.50 રૂપિયા અને કોલકાતામાં 1,764.50 રૂપિયા થઇ છે
- મુંબઈના લોકોએ હવે આ મોટા સિલિન્ડર માટે 1,605 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે ચેન્નાઈમાં તેની કિંમત હવે 1,817 રૂપિયા હશે.
- રાહતની વાત એ છે કે ઘરેલુ ઉપયોગ માટેના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
- ઉલ્લેખનીય છે કે અગાઉ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત સતત ચાર મહિના સુધી ઘટાડવામાં આવી રહી હતી.
– OMCs ने कमर्शियल एलपीजी सिलिंडर के दाम में मामूली बढ़ोतरी की
– 19kg वाले #LPGCylinder के लिए अब 6.5 रुपए ज्यादा देने होंगे
– नई दर आज से लागू
– हालांकि घरेलू एलपीजी सिलिंडर के दाम में कोई बदलाव नहीं किया गया है#LPG #PriceHike #Inflation@ZeeBusiness pic.twitter.com/XeSbSxbpjf— Ambarish Pandey (@pandeyambarish) August 1, 2024
આ સમાચાર પણ વાંચો :Ismail Haniyeh: શું યુદ્ધનું એલાન થઈ ગયું?? ઈરાનની મુખ્ય મસ્જિદ પર ફરકાવવામાં આવ્યો લાલ ધ્વજ; જુઓ વિડીયો અને અર્થ શું છે?
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
 
			         
			         
                                                        