192
Join Our WhatsApp Community
સરકારી તેલ કંપનીઓએ 19 કિલોના કર્મશિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 46 રૂપિયાનો ઘટાડો કર્યો છે.
આ ઘટાડા બાદ દિલ્હીમાં કર્મશિયલ સિલિન્ડરની કિંમત 1595.50 રૂપિયા, ચેન્નઈમાં 1726 રૂપિયા છે.
જોકે 14 કિલોના ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી.
શું 3 તારીખ પછી રાષ્ટ્રીય લોકડાઉન લાગશે? એક મેસેજ વાયરલ થયો છે. શું છે હકીકત?
You Might Be Interested In