ભાઈ મંદી ક્યાં છે? આ કંપનીની ગાડી એટલી બધી વેચાઈ કે તેણે પોતાની તમામ ગાડીઓ ના ભાવ વધારી નાખ્યા. જાણો કઈ ગાડી ના કેટલા વધ્યા…

by Dr. Mayur Parikh
  • મારૂતિના એ Altoનો ભાવ 9,000, Espressoનો ભાવ 7,000 જેટલો વધાર્યો
  • Balenoનો ભાવ 19,400, WagonRનો ભાવ  2,500 થી 18,200 જેટલો વધાર્યો
  • Brezzaનો ભાવ 10,000, Celerioનો ભાવ 14,400 જેટલો વધાર્યો, Ertigaનો ભાવ 34,000 જેટલો વધાર્યો
  • ટાટા મોટર્સ ટૂંક સમયમાં Passenger Vehicleના ભાવ વધારશે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More