472
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
જૂનના પ્રથમ દિવસે આમ આદમીને મોટી રાહત મળી છે.
સરકારી પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઓઇલે(IOC) 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડર(Commercial lpg gas cylinder)ના દરમાં 135 રૂપિયાનો ઘટાડો(price reduce) કર્યો છે
આ ઘટાડા બાદ દિલ્હી(Delhi)માં સિલિન્ડરની કિંમત 2219 રૂપિયા અને મુંબઈ(Mumbai)માં 2171.50 થઇ ગઈ છે.
જોકે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આ સમાચાર પણ વાંચો : મોંઘવારીનો માર-કાલથી મોંઘું થશે પીએમ જીવન જ્યોતિ અને સુરક્ષા વીમા યોજનાનું પ્રીમિયમ- સરકારે રેટમાં આટલા રૂપિયાનો કર્યો વધારો
You Might Be Interested In