Site icon

Railway PSU Stocks to BUY: આ રેલ્વે PSU સ્ટોક ધૂમ મચાવવાની તૈયારીમાં, આગામી 3 મહિનામાં રોકાણકારો મેળવી શકે છે જંગી નફો..

Railway PSU Stocks to BUY: રેલટેલના આ મલ્ટીબેગર સ્ટોકે એક વર્ષમાં 235 ટકાનું બમ્પર વળતર આપ્યું છે. તેથી બ્રોકરેજ હોલ્ડીંગ ટ્રે઼ડર્સને આગામી 10 દિવસ માટે આ શેર ખરીદવાની ભલામણ કરવામાં આવી છે. આ શેર શુક્રવારે ઉછાળા સાથે રૂ. 651પર બંધ રહ્યો હતો.

Railway PSU Stocks to BUY As this railway PSU stock prepares to make a splash, investors can reap huge profits in the next 3 months..

Railway PSU Stocks to BUY As this railway PSU stock prepares to make a splash, investors can reap huge profits in the next 3 months..

News Continuous Bureau | Mumbai

Railway PSU Stocks to BUY: હાલમાં શેરબજારમાં ( Stock Market ) ભારે વોલેટિલિટી વધી છે અને આ માટે ઘણા પરિબળો બજાર પર પોતાનો પ્રભાવ દર્શાવી રહ્યા છે. તો શુક્રવારે નિફ્ટી સતત બીજા દિવસે વધારા સાથે 22466 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. વાત કરીએ હોલ્ડિંગ ટ્રેડર્સ માટે, તો બ્રોકરેજ ફર્મોએ ( Brokerage Firms ) રેલ્વે માટે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર રેલટેલ કોર્પોરેશનની પસંદગી કરી છે. આ એક મલ્ટીબેગર સ્ટોક છે જેણે એક વર્ષમાં 235 ટકાનું બમ્પર વળતર આપ્યું છે. બ્રોકરેજ દ્વારા આગામી 10 દિવસ માટે આ શેર ખરીદવાની ભલામણ કરવામાં આવી છે. આ શેર શુક્રવારે ઉછાળા સાથે રૂ. 651પર બંધ રહ્યો હતો.

Join Our WhatsApp Community

શુક્રવારે RailTelના શેર લગભગ પાંચ ટકા વધીને રૂ. 651 પર બંધ થયો હતો. બ્રોકરેજ ફર્મ એચડીએફસી સિક્યોરિટીઝે આગામી 10 દિવસ માટે સ્ટોક ( Stocks ) ખરીદવાની સલાહ આપી છે. શેર 387 રૂપિયાના સ્તરે હતો ત્યારે આ ભલામણ કરવામાં આવી હતી. જેમાં રોકાણકારોને રૂ. 752નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, જ્યારે ઘટવાના કિસ્સામાં રૂ. 632નો સ્ટોપ લોસ રાખવાની ભલામણ કરી હતી.

 Railway PSU Stocks to BUY: RailTelના શેર છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી સતત વધી રહ્યો છે…

RailTelના શેર છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી ( trading session ) સતત વધી રહ્યો છે. જેમાં 13 મેના રોજ શેર 356 રૂપિયાના સ્તરે હતો. ત્યારબાદ, તે ત્રણ દિવસમાં રૂ. 651ને સ્પર્શી ગયો હતો. જે 12-13 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. 28 ફેબ્રુઆરીના રોજ શેર રૂ. 491ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જે તેની 52 સપ્તાહની ઊંચી સપાટી હતી. તો 10 મેના રોજ શેર રૂ. 348ના મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. 14 માર્ચે શેર રૂ. 301ના વર્ષના તળિયે પહોંચ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  Manushi chhillar birthday: એમબીબીએસ નો અભ્યાસ પડતો મૂકી મિસ વર્લ્ડ બની માનુષી છિલ્લર,જાણો અભિનેત્રી ના જન્મદિવસ પર તેના વિશે કેટલીક રસપ્રદ વાતો.

રેલટેલનો શેર રૂ.651 પર બંધ રહ્યો હતો. સ્ટોક એક સપ્તાહમાં 12 ટકા, બે સપ્તાહમાં ફ્લેટ, એક મહિનામાં લગભગ 10 ટકા, ત્રણ મહિનામાં 6 ટકા, આ વર્ષે અત્યાર સુધીમાં 14 ટકા, છ મહિનામાં 62 ટકા, એક વર્ષમાં 235 ટકા, 305 ટકા વધ્યો છે. તેણે બે વર્ષ પછી 100 ટકા સુધીનું વળતર આપ્યું છે. તેનો IPO ફેબ્રુઆરી 2021માં રૂ. 94માં આવ્યો હતો.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

 

Gold Price: સોના-ચાંદીના ભાવ ગગડ્યા! ૧૩ દિવસમાં સોનું ૧૧,૬૨૧ અને ચાંદી ૩૨,૫૦૦ સસ્તી, જાણો આજના લેટેસ્ટ રેટ.
UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Blackstone: અંબાણીની પાર્ટનર કંપની આ ભારતીય બેંકમાં ₹6,200 કરોડનો હિસ્સો ખરીદશે, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
Exit mobile version