362
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારતીય શેરબજાર(Indian Share market) માટે મંગળવારનો દિવસ સારો સાબિત થઈ રહ્યો છે.
સેન્સેક્સ(Sensex) 1,000 પોઇન્ટ ઉછળીને 53,991 પર અને નિફ્ટી(Nifty) ત્રિપલ સદી ફટકારીને 306 પોઈન્ટના વધારા સાથે 16,153 દિવસની સર્વોચ્ચ સપાટીએ કારોબાર કરી રહ્યો છે.
માર્કેટમાં આ તેજી બેંકિંગ સેક્ટર(Banking sector), આઈટી(IT), એફએમસીજી(FMGC), મેટલ્સ, એનર્જી સેક્ટરના શેરમાં ઉછાળાને કારણે આવી છે.
આજે સેન્સેક્સ 311.35 પોઈન્ટના ઉછાળા સાથે 53,285 પર અને નિફ્ટી 70.30 પોઈન્ટના વધારા સાથે 15,912 પર ખુલ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : LIC ના રોકાણકારોના પૈસા 13 ટકા ધોવાઈ ગયાં. આઈપીઓ 10 ટકા થી વધુ નીચે ખુલ્યો…. જાણો તાજા ભાવ
You Might Be Interested In