Site icon

રોકાણકારો થયા માલામાલ / આ પેની સ્ટોકે રોકાણકારોને આપ્યું બમ્પર રિટર્ન, 781 ટકા આપ્યું રિટર્ન

ફાઇનાન્સ સેક્ટરની દિગ્ગજ લીઝિંગ ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કંપનીનો શેર રોકાણકારો માટે મલ્ટીબેગર સાબિત થયો છે.

get 5 thousand rupees every month

get 5 thousand rupees every month

 News Continuous Bureau | Mumbai

ફાઇનાન્સ સેક્ટરની દિગ્ગજ લીઝિંગ ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કંપની (Leasing Finance And Investment Company) નો શેર રોકાણકારો માટે મલ્ટીબેગર સાબિત થયો છે. એક સમયે ફક્ત 1 રૂપિયામાં ટ્રેડ થઈ રહેલો આ શેર વર્તમાનમાં 9.25 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષના સમયગાળામાં લીઝિંગ ફાઇનાન્સે લગભગ 781 ટકા રિટર્ન આપીને તેના રોકાણકારોને માલામલ બનાવ્યા છે.

Join Our WhatsApp Community

લીઝિંગ ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટ કંપનીના શેરો 17.38 રૂપિયાના ભાવ સાથે નાણાકીય વર્ષ 2022-23ના રેકોર્ડ હાઈ સુધી પહોંચ્યા હતા. કંપનીનો સ્ટોક 22 સપ્ટેમ્બર, 2022ના રોજ એક્સ-પ્લિટ થવાનો હતો. તેથી શેરની આ કિંમત 1:10 ના રેશિયોમાં કંપની દ્વારા જાહેર કરાયેલ સ્ટોક સ્પ્લિટને સામેલ કરીને જણાવવામાં આવી છે.

સપ્ટેમ્બરમાં કંપનીના શેર થયા સ્પ્લિટ

લીઝિંગ ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કંપનીએ છેલ્લા એક મહિનામાં તેના રોકાણકારોને 25 ટકા અને છ મહિનાના સમયગાળામાં 36 ટકા રિટર્ન આપ્યું છે. તે જ સમયે છેલ્લા એક વર્ષમાં તેના શેરોએ રોકાણકારોને 3 ટકા રિટર્ન આપ્યું છે. લીઝિંગ ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કંપની આશરે 50 કરોડ રૂપિયાની માર્કેટ કેપ સાથે સ્મોલકેપ કંપની છે.

આ સમાચાર પણ વાંચો:  Viral Video: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ની ગુજરાત ખાતેની ચૂંટણી સભામાં ઘૂસી ગયો સાંઢ, જોરદાર અફડાતફડી, જુઓ વિડિયો.

કંપનીના શેરોની કિંમત

લીઝિંગ ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કંપનીએ છેલ્લા એક મહિનામાં તેના રોકાણકારોને 25 ટકા અને છ મહિનાના સમયગાળામાં 36 ટકા રિટર્ન આપ્યું છે. તે જ સમયે છેલ્લા એક વર્ષમાં તેના શેરોએ રોકાણકારોને 3 ટકા રિટર્ન આપ્યું છે. લીઝિંગ ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કંપની આશરે 50 કરોડ રૂપિયાની માર્કેટ કેપ સાથે સ્મોલકેપ કંપની છે.

છેલ્લા પાંચ વર્ષમાં આટલું રિટર્ન આપ્યું

લીઝિંગ ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કંપનીનો શેર લગભગ પાંચ વર્ષ પહેલાં 29 સપ્ટેમ્બર 2017ના રોજ 1.05 રૂપિયાના સ્તરે હતો. ત્યારથી અત્યાર સુધીમાં તેણે તેના રોકાણકારોને લગભગ 880 ટકા રિટર્ન આપ્યું છે. છેલ્લા એક મહિનામાં તે 25 ટકાના રિટર્ન સાથે 7.40 રૂપિયાથી 9.25 રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે. જ્યારે છેલ્લા 6 મહિનામાં, તે 36 ટકાના રિટર્ન સાથે 6.80 રૂપિયાથી 9.25 રૂપિયા સુધીની સફર કરી છે.

આ સમાચાર પણ વાંચો:  આ વર્ષે 8000 કરોડપતિઓએ છોડ્યું ભારત, દેશ છોડનાર ટોપ-5માં રશિયા-યુક્રેન!

Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
UPI: NPCI એ વધારી P2M મર્યાદા, હવે UPI દ્વારા થશે આટલા લાખ રૂપિયા સુધીના વ્યવહાર, જાણો વિગતે
Exit mobile version