News Continuous Bureau | Mumbai
Top global ranking : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આરબીઆઈના ગવર્નર શ્રી શક્તિકાંત દાસને ગ્લોબલ ફાયનાન્સ સેન્ટ્રલ બેન્કર રિપોર્ટ કાર્ડ્સ 2024માં સતત બીજી વખત “A+” રેટિંગ મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની X પરની પોસ્ટના જવાબમાં શ્રી મોદીએ લખ્યું: “RBI ગવર્નર શ્રી @DasShaktikantaને આ સિદ્ધિ માટે અભિનંદન, અને તે પણ બીજી વખત. આ આરબીઆઈમાં તેમના નેતૃત્વ અને આર્થિક વૃદ્ધિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા તરફના તેમના કાર્યની માન્યતા છે.
Congratulations to RBI Governor Shri @DasShaktikanta for this feat, and that too for the second time. This is a recognition of his leadership at the RBI and his work towards ensuring economic growth and stability. https://t.co/lzfogAQb15
— Narendra Modi (@narendramodi) August 21, 2024
આ સમાચાર પણ વાંચોઃ PM Modi Poland Visit : PM મોદીનું પોલેન્ડમાં ભારતીય સમુદાયને સંબોધન, ગુજરાતમાં ભૂકંપ વખતે પોલેન્ડ દ્વારા આપવામાં આવેલી મદદને કરી યાદ
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.