ભારતીય ઘઉંને ગ્રહણ- હવે આ દેશે 4 મહિના માટે આયાત સસ્પેન્ડ કરી-જાણો શું છે કારણ 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

તુર્કી(Turkey) બાદ હવે સંયુક્ત આરબ અમિરાતે(United Arab Emirates) ભારતમાંથી(India) ઘઉંની આયાત(Wheat imports) બંધ કરવાનો નિર્ણય લીધો છે. 

મીડિયા રિપોર્ટ મુજબ યુએઇએ ભારતમાંથી ઘઉં અને ઘઉંના લોટની(wheat flour ) નિકાસ(Exports) અને પુનઃનિકાસને(Re-export) ચાર મહિના માટે સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે.

ગલ્ફ દેશની(Gulf country) ઇકોનોમી મિનિસ્ટ્રીએ(Ministry of Economy) આ નિર્ણય લેવા પાછળના કારણ તરીકે વૈશ્વિક વેપાર(Global trade) પ્રવાહમાં અવરોધોને ટાંક્યા હતા.

ઉલેખનીય છે કે રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધ(Russia Ukraine war) બાદ હાલ સમગ્ર વિશ્વમાં ભારત જ ઘઉંની સપ્લાયનો(Wheat supply) મુખ્ય સ્ત્રોત છે.

આ સમાચાર પણ વાંચો :  મોંઘવારીનો વધુ એક માર- આ તારીખથી ઘરગથ્થુ ગેસ નું જોડાણ લેવું થશે મોંધુ-જાણો વિગત

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment