Site icon

ભાગેડુ વિજય માલ્યા સામે આ કેસમાં થયુ સજાનું એલાન-ભોગવવી પડશે જેલની સજા અને આપવો પડશે આટલો દંડ- જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

સુપ્રીમ કોર્ટે(Supreme court) ભાગેડૂ ઉદ્યોગપતિ(businessman) વિજય માલ્યાને(Vijay Mallya) 4 મહિનાની જેલની સજા(Imprisonment) અને 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.  

ભાગેડૂ વિજય માલ્યા 2017માં કોર્ટની અવમાનના કેસમાં(Contempt case) દોષી સાબિત થયો હતો. હવે આ મામલે સજા સંભળાવવામાં આવી છે. 

સાથે જ કોર્ટે કહ્યું કે, જો દંડ નહીં ભરાય તો 2 મહિનાની વધારાની સજા થશે. 

આ સિવાય વિજય માલ્યાને પણ 4 સપ્તાહમાં વિદેશમાં ટ્રાન્સફર કરવામાં આવેલા 40 મિલિયન ડોલર ચૂકવવાનો કડક આદેશ આપવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  પડતા પર પાટુ- દૂધ-દહીં- અનાજ કરિયાણા પર પણ GST- સરકારના સૂચન સામે વેપારી આલમનો વિરોધ- નાગરિકોને પડશે આર્થિક ફટકો

Stock Market Crash: શેરબજારમાં ‘બ્લેક મન્ડે’! સેન્સેક્સ-નિફ્ટીમાં કલ્પના બહારનો કડાકો; રોકાણકારોમાં ફફડાટ, હવે આગળ શું કરવું?
Gold & Silver Prices Crash Today: સોનું-ચાંદી સસ્તું થયું! કિંમતોમાં મોટો કડાકો બોલાતા ગ્રાહકોમાં ખુશી; જાણો તમારા શહેરમાં ૧૦ ગ્રામ સોનાનો તાજો ભાવ.
Relief from Inflation: વિશ્વભરમાં તેલના ભાવ ઘટવાના સંકેત: ફસાયેલું ઈરાની તેલ બજારમાં આવતા મચશે ધૂમ; ભારત સહિત અનેક દેશોને થશે મોટો ફાયદો
Banking Rules Change: બદલાઈ ગયા ATM ટ્રાન્ઝેક્શનના નિયમો; HDFC થી લઈને PNB સુધીની બેંકોએ કર્યા મોટા ફેરફાર, જાણી લો નવા સર્વિસ ચાર્જ.
Exit mobile version