News Continuous Bureau | Mumbai
મંડળ રેલ પ્રવક્તા, અમદાવાદ(Ahemdabad)ના જણાવ્યા અનુસાર, કાર્યક્રમ સવારે 09:35 વાગ્યે શરૂ થશે અને સવારે 09:45 વાગ્યે મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્મા દ્વારા ધ્વજવંદન અને રાષ્ટ્રગાન(National Anthem) કરવામાં આવશે તથા રેલવે સુરક્ષા બલ, ભારત સ્કાઉટ ગાઇડની પરેડ(India scout guide parade)નું નિરીક્ષણ કરવામાં આવશે અને મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્મા દ્વારા મહાપ્રબંધકનો સ્વતંત્રતા દિવસ સંદેશ વાંચવામાં આવશે, ત્યારબાદ કલા અને સાંસ્કૃતિક સંઘ દ્વારા દેશભક્તિનો કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Railway news : 14-15 ઓગસ્ટ 2023 ના રોજ આદરજ મોટી-ગાંધીનગર સેકશન વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નં. 09 બંધ રહેશે
