News Continuous Bureau | Mumbai
Express Train : પશ્ચિમ રેલવેના ( Western Railway ) અમદાવાદ ડિવિઝન પર મહેસાણા-પાલનપુર સેક્શનના ઉમરદશી સ્ટેશન પર ડબલિંગના કાર્યના સંબંધમાં એન્જિનિયરિંગના કામને કારણે મહેસાણા-આબુ રોડ ડેમુ સ્પેશિયલ અને સાબરમતી એક્સપ્રેસ ( Sabarmati Express Train ) ઉમરદશી સ્ટેશન પર રોકાશે નહીં. જેની વિગતો નીચે મુજબ છે:-
આજથી 30 એપ્રિલ 2024 સુધી, ટ્રેન નંબર 09437 મહેસાણા-આબુ રોડ ડેમુ સ્પેશિયલ ( Mehsana-Abu Road Demu Special train ) અને ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ઉમરદશી સ્ટેશન પર રોકાશે નહીં.
આ સમાચાર પણ વાંચો : Lok Sabha Election 2024: પ્રથમ તબક્કામાં ઓછા મતદાન બાદ ભાજપનું ટેન્શન વધ્યું, ચૂંટણીની રણનીતિમાં ફેરફાર..
ટ્રેનના ( Express Train ) ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.