News Continuous Bureau | Mumbai
Namo Bharat Rapid Rail :
પશ્ચિમ રેલ્વેની અમદાવાદ અને ભુજ વચ્ચે દોડતી ટ્રેન નંબર ૯૪૮૦૧/૯૪૮૦૨ અમદાવાદ-ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ટેકનિકલ કારણોસર રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:
• ૧૫.૦૫.૨૦૨૫ ની ટ્રેન નંબર ૯૪૮૦૧ અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલ રદ રહેશે.
• ૧૬.૦૫.૨૦૨૫ ની ટ્રેન નંબર ૯૪૮૦૨ ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ રદ રહેશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.