News Continuous Bureau | Mumbai
Express Train: પશ્ચિમ રેલવે ના અમદાવાદ મંડળ ના મહેસાણા-પાલનપુર સેક્શન પર ભાંડુ મોટી દાઉ-ઊંઝા-કામલી સ્ટેશનો વચ્ચે ડબલ લાઇનના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કામ માટે 03 ઓક્ટોબર 2024થી બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે પશ્ચિમ રેલવે ( Western Railway ) ની કેટલીક ટ્રેનો કેન્સલ, આંશિક રીતે કેન્સલ અને ડાયવર્ટ કરવામાં આવશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
Express Train: રદ કરાયેલી ટ્રેન:-
- 03 ઓક્ટોબર, 2024 થી 07 ઓક્ટોબર, 2024 સુધી આબુ રોડથી ઉપડતી ટ્રેન નંબર 09438 આબુ રોડ-મહેસાણા ડેમુ રદ રહેશે.
Express Train: આંશિક રીતે રદ કરાયેલી ટ્રેન
- 04,05 અને 06 ઓક્ટોબર 2024 ના રોજ સાબરમતીથી ( Ahmedabad ) ચાલતી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધુપર એક્સપ્રેસ આબુ રોડ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
Express Train: નીચેની ટ્રેનો મહેસાણા-ઊંઝા-પાલનપુરને બદલે મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે:-
03 ઓક્ટોબર 2024ના રોજ પરિવર્તીત માર્ગ પર ચાલનારી ટ્રે નો:
- 3 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતીથી ( Sabarmati ) ઉપડનારી ટ્રેન નંબર 12462 સાબરમતી-જોધપુર વંદે ભારત એક્સપ્રેસ
- 3 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતીથી ઉપડનારી ટ્રેન નંબર 12548 સાબરમતી-આગ્રા કેન્ટ એક્સપ્રેસ
- 3 ઓક્ટોબર 2024ના રોજ રાજકોટ થી ઉપડનારી ટ્રેન નંબર 20913 રાજકોટ-દિલ્હી સરાય રોહિલા એક્સપ્રેસ
- 3 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતીથી ઉપડનારી ટ્રેન નંબર 12957 સાબરમતી – નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ
- 3 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતીથી ઉપડનારી 12915 સાબરમતી-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ ડાયવર્ટ કરેલા રૂટ પર દોડવાને કારણે ઊંઝા સ્ટેશને જશે નહીં.
- 3 ઓક્ટોબર 2024ના રોજ બાંદ્રા ટર્મિનસથી ઉપડનારી ટ્રેન નંબર 22451 બાંદ્રા ટર્મિનસ-ચંદીગઢ એક્સપ્રેસ
- 3 ઓક્ટોબર 2024ના રોજ બાંદ્રા ટર્મિનસથી ઉપડનારી ટ્રેન નંબર 12480 બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ
- 3 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતીથી ઉપડનારી ટ્રેન નંબર 19407 સાબરમતી-વારાણસી એક્સપ્રેસ
- 3 ઓક્ટોબર 2024ના રોજ દાદરથી ઉપડનારી ટ્રેન નંબર 14708 દાદર-લાલગઢ રાણકપુર એક્સપ્રેસ .
04 ઓક્ટોબર 2024 ના રોજ પરિવર્તીત માર્ગ પર ચાલનારી ટ્રેનો:-
- 03 ઓક્ટોબર 2024ના રોજ દાદર થી દોડતી ટ્રેન નંબર 12989 દાદર-અજમેર સુપરફાસ્ટ એક્સપ્રેસ ડાયવર્ટ કરેલા રૂટ પર દોડવાને કારણે ઊંઝા સ્ટેશને જશે નહીં
- 03 ઓક્ટોબર 2024 ના રોજ નાંદેડ થી ઉપડનારી ટ્રેન નંબર 22723 હુઝુર નાંદેડ સાહેબ-શ્રી ગંગાનગર એક્સપ્રેસ.
- 03 ઓક્ટોબર 2024 ના રોજ પોરબંદર થી ઉપડનારી ટ્રેન નંબર 19269 પોરબંદર – મુઝફ્ફરપુર એક્સપ્રેસ.
- 03 ઓક્ટોબર 2024 ના રોજ બાંદ્રા ટર્મિનસ ( Bandra Terminus ) થી ઉપડનારી ટ્રેન નંબર 14702 બાંદ્રા ટર્મિનસ-શ્રી ગંગાનગર અરવલી એક્સપ્રેસને ઊંઝા, સિદ્ધપુર અને છાપી સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં કારણ કે તે ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
- 03 ઓક્ટોબર 2024ના રોજ બાંદ્રા ટર્મિનસ થી ઉપડનારી ટ્રેન નંબર 20943 બાંદ્રા ટર્મિનસ – ભગત કી કોઠી એક્સપ્રેસ
- 04 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી થી ઉપડનારી ટ્રેન નંબર 19411 સાબરમતી-દૌલતપુર ચોક એક્સપ્રેસ તેના ડાયવર્ટ કરેલા રૂટને કારણે ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં.
- 04 ઓક્ટોબર 2024ના રોજ ગાંધીનગર ( Gandhinagar ) થી ઉપડનારી ટ્રેન નંબર 19223 ગાંધીનગર કેપિટલ-જમ્મુ તાવી એક્સપ્રેસને તેના ડાયવર્ટ કરેલા રૂટને કારણે ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં.
- 04 ઓક્ટોબર 2024ના રોજ અમદાવાદ થી ઉપડનારી ટ્રેન નંબર 19031 અમદાવાદ – યોગ નગરી ઋષિકેશ યોગ એક્સપ્રેસને બદલાયેલા રૂટ પર દોડવાને કારણે ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશન પર સ્ટોપેજઆપવામાં આવશે નહીં.
- 04 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી થી ઉપડનારી ટ્રેન નંબર 12462 સાબરમતી-જોધપુર વંદે ભારત એક્સપ્રેસ
- 04 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી થી ઉપડનારી ટ્રેન નંબર 22548 સાબરમતી-ગ્વાલિયર સુપરફાસ્ટ એક્સપ્રેસ
- 04 ઓક્ટોબર 2024ના રોજ ઓખા ( Okha ) થી દોડતી ટ્રેન નંબર 19565 ઓખા-દહેરાદૂનના બદલાયેલા રૂટને કારણે, ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં.
- 03 ઓક્ટોબર 2024ના રોજ કાચેગુડા થી ઉપડનારી ટ્રેન નંબર 07055 કાચીગુડા-હિસાર સ્પેશિયલ
- 04 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી થી ઉપડનારી ટ્રેન નંબર 09425 સાબરમતી – હરિદ્વાર સ્પેશિયલ
- 04 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી થી ઉપડનારી ટ્રેન નંબર 12957 સાબરમતી – નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ
- 04 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી થી ઉપડનારી 12915 સાબરમતી-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ ડાયવર્ટ કરેલા રૂટ પર દોડવાને કારણે ઊંઝા સ્ટેશને જશે નહીં.
- 04 ઓક્ટોબર 2024ના રોજ બાંદ્રા ટર્મિનસ થી ઉપડનારી ટ્રેન નંબર 12216 બાંદ્રા ટર્મિનસ-દિલ્હી સરાય રોહિલ્લા ગરીબરથ એક્સપ્રેસ
- 04 ઓક્ટોબર 2024 ના રોજ બાંદ્રા ટર્મિનસ થી ઉપડનારી ટ્રેન નંબર 22931 બાંદ્રા ટર્મિનસ-જેસલમેર સુપરફાસ્ટ એક્સપ્રેસને તેના ડાયવર્ટ કરેલા રૂટને કારણે ઊંઝા સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં.
- 04 ઓક્ટોબર 2024 ના રોજ ભાવનગર થી ઉપડનારી ટ્રેન નંબર 09557 ભાવનગર – દિલ્હી કેન્ટ સ્પેશિયલ
- 04 ઓક્ટોબર 2024ના રોજ બાંદ્રા ટર્મિનસ થી ઉપડનારી ટ્રેન નંબર 12480 બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ.
- 04 ઓક્ટોબર 2024ના રોજ ભુજ થી ઉપડનારી ટ્રેન નંબર 14312 ભુજ – બરેલી એક્સપ્રેસ.
- 04 ઓક્ટોબર 2024ના રોજ દાદર થી ઉપડનારી ટ્રેન નંબર 14708 દાદર-લાલગઢ રાણકપુર એક્સપ્રેસ.
આ સમાચાર પણ વાંચો : Maharashtra assembly polls: ગણતરીના દિવસ બાકી… વિધાનસભાનું બ્યુગલ નવરાત્રિ દરમિયાન જ વાગશે; આ તારીખે જાહેર થશે મહારાષ્ટ્ર, ઝારખંડ વિધાનસભાની ચૂંટણી..
Express Train: 05 ઓક્ટોબર 2024ના રોજ પરિવર્તીત માર્ગ પર ચાલનારી ટ્રેનો:-
- 04 ઓક્ટોબર 2024 ના રોજ પોરબંદર થી ઉપડનારી ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ.
- 04 ઓક્ટોબર 2024 ના રોજ બાંદ્રા ટર્મિનસ થી ઉપડનારી ટ્રેન નંબર 14702 બાંદ્રા ટર્મિનસ-શ્રી ગંગાનગર અરવલી એક્સપ્રેસને તેના ડાયવર્ટ કરેલા રૂટને કારણે ઊંઝા, સિદ્ધપુર અને છાપી સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં.
- 03 ઓક્ટોબર 2024 ના રોજ મૈસુરથી દોડતી ટ્રેન નંબર 16210 મૈસુર-અજમેર એક્સપ્રેસ
- 04 ઓક્ટોબર 2024ના રોજ બાંદ્રા ટર્મિનસ થી ઉપડનારી ટ્રેન નંબર 22965 બાંદ્રા ટર્મિનસ-ભગત કી કોઠી એક્સપ્રેસ.
- 05 ઓક્ટોબર 2024 ના રોજ સાબરમતી થી ઉપડનારી ટ્રેન નંબર 19411 સાબરમતી-દોલતપુર ચોક એક્સપ્રેસને તેના બદલાયેલા રૂટને કારણે ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં.
- 05 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી થી ઉપડનારી ટ્રેન નંબર 19409 સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસ.
- 03 ઓક્ટોબર 2024ના રોજ પુરીથી દોડતી ટ્રેન નંબર 20823 પુરી-અજમેર સુપરફાસ્ટ એક્સપ્રેસ તેના ડાયવર્ટ કરેલા રૂટને કારણે ઊંઝા સ્ટેશન પર રોકાશે નહીં.
- 05 ઓક્ટોબર 2024 ના રોજ ગાંધીનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19223 ગાંધીનગર કેપિટલ-જમ્મુ તાવી એક્સપ્રેસને તેના ડાયવર્ટ કરેલા રૂટને કારણે ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં.
- 05 ઓક્ટોબર 2024ના રોજ અમદાવાદથી દોડતી ટ્રેન નંબર 19031 અમદાવાદ – યોગ નગરી ઋષિકેશ યોગ એક્સપ્રેસને બદલાયેલા રૂટ પર દોડવાને કારણે ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં.
- 05 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી થી ઉપડનારી ટ્રેન નંબર 12462 સાબરમતી-જોધપુર વંદે ભારત એક્સપ્રેસ.
- 05 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી થી ઉપડનારી ટ્રેન નંબર 22548 સાબરમતી-ગ્વાલિયર સુપરફાસ્ટ એક્સપ્રેસ.
- 05 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી થી ઉપડનારી ટ્રેન નંબર 15270 સાબરમતી-મુઝફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ.
- 04 ઓક્ટોબર 2024ના રોજ તિરુચિરાપલ્લી થી ઉપડનારી ટ્રેન નંબર 22498 તિરુચિરાપલ્લી-શ્રી ગંગાનગર હમસફર એક્સપ્રેસ.
- 5 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી થી ઉપડનારી ટ્રેન નંબર 12957 સાબરમતી – નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ.
- 5 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી થી ઉપડનારી12915 સાબરમતી-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ ડાયવર્ટ કરેલા રૂટ પર દોડવાને કારણે ઊંઝા સ્ટેશને જશે નહીં.
- 5 ઓક્ટોબર 2024ના રોજ બાંદ્રા ટર્મિનસ થી ઉપડનારી ટ્રેન નંબર 19027 બાંદ્રા ટર્મિનસ-જમ્મુ તાવી વિવેક એક્સપ્રેસ.
- 4 ઓક્ટોબર 2024ના રોજ યશવંતપુર થી ઉપડનારી ટ્રેન નંબર 16587 યશવંતપુર-બીકાનેર એક્સપ્રેસ.
- 5 ઓક્ટોબર 2024ના રોજ બાંદ્રા ટર્મિનસ થી ઉપડનારી ટ્રેન નંબર 12480 બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ.
- 5 ઓક્ટોબર 2024ના રોજ દાદર થી ઉપડનારી ટ્રેન નંબર 14708 દાદર-લાલગઢ રાણકપુર એક્સપ્રેસ.
Express Train: 06 ઓક્ટોબર 2024ના રોજ પરિવર્તીત માર્ગ પર ચાલનારી ટ્રેનો:-
- 05 ઓક્ટોબર 2024 ના રોજ દાદરથી ઉપડનારી ટ્રેન નંબર 12989 દાદર-અજમેર સુપરફાસ્ટ એક્સપ્રેસ ડાયવર્ટ કરેલા રૂટ પર દોડવાને કારણે ઊંઝા સ્ટેશને જશે નહીં.
- 05 ઓક્ટોબર 2024 ના રોજ, ટ્રેન નંબર 12959 બાંદ્રા ટર્મિનસ-ભુજ એક્સપ્રેસને બદલાયેલ રૂટ પર દોડવાને કારણે પાલનપુર અને ડીસા સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં.
- 05 ઓક્ટોબર 2024 ના રોજ પોરબંદર થી ઉપડનારી ટ્રેન નંબર 20937 પોરબંદર – દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ.
- 05 ઓક્ટોબર 2024 ના રોજ બાંદ્રા ટર્મિનસ થી ઉપડનારી ટ્રેન નંબર 14702 બાંદ્રા ટર્મિનસ-શ્રી ગંગાનગર અરવલી એક્સપ્રેસને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડવાને કારણે ઊંઝા, સિદ્ધપુર અને છાપી સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં.
- 04 ઓક્ટોબર 2024ના રોજ બેંગલુરુ થી ઉપડનારી ટ્રેન નંબર 16532 કેએસઆર બેંગલુરુ – અજમેર એક્સપ્રેસ.
- 06 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી થી ઉપડનારી ટ્રેન નંબર 19411 સાબરમતી-દૌલતપુર ચોક એક્સપ્રેસને તેના ડાયવર્ટ કરેલા રૂટને કારણે ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં.
- 06 ઓક્ટોબર 2024ના રોજ ભાવનગર થી ઉપડનારી ટ્રેન નંબર 19107 ભાવનગર-શહીદ કેપ્ટન તુષાર મહાજન જન્મભૂમિ એક્સપ્રેસ.
- 06 ઓક્ટોબર 2024ના રોજ ગાંધીનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19223 ગાંધીનગર કેપિટલ-જમ્મુ તાવી એક્સપ્રેસને તેના ડાયવર્ટ કરેલા રૂટને કારણે ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશનો પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં.
- 06 ઓક્ટોબર 2024ના રોજ અમદાવાદ થી ઉપડનારી ટ્રેન નંબર 19031 અમદાવાદ – યોગ નગરી ઋષિકેશ યોગ એક્સપ્રેસને બદલાયેલા રૂટ પર દોડવાને કારણે ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવશે નહીં.
- 06 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી થી ઉપડનારી ટ્રેન નંબર 12462 સાબરમતી-જોધપુર વંદે ભારત એક્સપ્રેસ.
- 06 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતીથી ઉપડનારી ટ્રેન નંબર 12548 સાબરમતી-આગ્રા કેન્ટ એક્સપ્રેસ.
- 06 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી થી ઉપડનારી ટ્રેન નંબર 12957 સાબરમતી – નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ.
- 06 ઑક્ટોબર 2024ના રોજ સાબરમતીથી ચાલતી ટ્રેન નંબર 12915 સાબરમતી-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ ડાયવર્ટ કરેલા રૂટ પર દોડવાને કારણે ઊંઝા સ્ટેશને જશે નહીં.
- 06 ઓક્ટોબર 2024ના રોજ બાંદ્રા ટર્મિનસ થી ઉપડનારી ટ્રેન નંબર 12216 બાંદ્રા ટર્મિનસ-દિલ્હી સરાય રોહિલ્લા ગરીબરથ એક્સપ્રેસ.
- 06 ઓક્ટોબર 2024ના રોજ સાબરમતી થી ઉપડનારી ટ્રેન નંબર 19415 સાબરમતી – શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ.
- 06 ઓક્ટોબર 2024ના રોજ બાંદ્રા ટર્મિનસ થી ઉપડનારી ટ્રેન નંબર 12480 બાંદ્રા ટર્મિનસ-જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ.
- 05 ઓક્ટોબર 2024ના રોજ કોઈમ્બતુર થી ઉપડનારી ટ્રેન નંબર 22476 કોઈમ્બતુર-હિસાર એસી એક્સપ્રેસ.
- 05 ઓક્ટોબર 2024ના રોજ કાચીગુડા થી ઉપડનારી ટ્રેન નંબર 07053 કાચીગુડા-લાલગઢ સ્પેશિયલ.
ટ્રેનોના સ્ટોપેજના સમય અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : Stock Market Updates: ઈઝરાયલ-ઈરાન તણાવની અસર ભારતીય શેર બજાર પર, પ્રિ-ઓપનિંગ સેશનમાં સેન્સેક્સ 1200 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 25400 પર
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.