230
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં(Maharashtra) શિંદે-ફડણવીસની સરકાર(Shinde-Fadnavis government) બન્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી(Union Home Minister) અમિત શાહ(Amit Shah) પહેલીવાર મુંબઈ આવી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ ગૃહમંત્રી અમિત શાહ આગામી 5 સપ્ટેમ્બરે મુંબઈ(Mumbai) આવી રહ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રસિદ્ધ લાલબાગચા રાજાના(Lalbaghcha Raja) દર્શન કરવા આવી રહ્યા છે.
જોકે આગામી દિવસોમાં યોજાનારી BMCની ચૂંટણીને(BMC elections) ધ્યાનમાં રાખીને તેમની આ મુલાકાતને મહત્ત્વની માનવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો: મુંબઈના આ વિસ્તારમાં મહાનગર ગેસ પાઇપલાઇનમાં લીકેજ- રસ્તા પર ફાટી નીકળી આગ- જુઓ વીડીયો
You Might Be Interested In